Magazines

Subscribe to our print & digital magazines now

Subscribe

We're social. Connect with us on:

News

MFOI 2023 : GUJARAT NATIONAL AWARD WINNER , ધીરેન્દ્ર દેસાઈ એ પોતાના નામે કર્યો, જાણો કોણ છે ધીરેન્દ્ર દેસાઈ

MFOI 2023 : GUJARAT NATIONAL AWARD WINNER , ધીરેન્દ્ર દેસાઈ એ પોતાના નામે કર્યી, જાણો કોણ છે ધીરેન્દ્ર દેસાઈ

Harsh Jitendra Rathod
Harsh Jitendra Rathod
ગુજરાતના ખેડૂત નેશનલ અવોર્ડ વિજેતા સાથે MFOIના બ્રાન્ડ એમ્બેસેડર
ગુજરાતના ખેડૂત નેશનલ અવોર્ડ વિજેતા સાથે MFOIના બ્રાન્ડ એમ્બેસેડર

MFOI 2023 :   ગુજરાતના ધીરેન્દ્ર દેસાઈ એ નેશનલ અવોર્ડ પોત્તાના નામે કર્યો છે, ત્રણ દિવસ ચાલનારા આ અવોર્ડની રોનક વધારવા માટે ધીરેન્દ્ર દેસાઈ મંચ પર પોતાનો અવોર્ડ લેવા માટે હાજર રહ્યા સાથે તેમના તરફ થી અલગ ઉત્સાહ જોવા મળ્યો. MFOI AWARD 2023ની વાત કરીએ તો દેશ ભર માંથી  અરજીઓ મંગાવા માં આવી હતી, જેમાં જુદા -જુદા રાજ્યો  માંથી  મોટા પ્રમાણ માં અરજી ઓ આવી હતી. આ સાથે ધીરેનેદ્ર દેસાઈને ગુજરાત નેશનલ અવોર્ડ થી સમ્મનિત કરવા માં આવ્યા હતા, 

ખુબજ મહેનતુ ખેડૂત ગણાતા ગુજરાતના ભરૂચ જીલ્લાના પાણેથા ગામના ધીરેનેદ્ર દેસાઈની સફળતાની વાત કરીએ તો તેમણે નાના પાયે કેળાની ખેતી કરવાની ચાલુ કરી હતી, સાથે સાથે પોતના પરિવારની સાર - સંભાળ માટે પણ સમય ફાળવતાં, વાત કરીએ કે ભરૂચના પાણેથા ગામના  ધીરેન્દ્ર દેસાઈ શાની ખેતીં કરે છે, અને કેવો રહ્યો તેમનો સફર જાણીશું.

જાણો કોણ છે ધીરેન્દ્ર દેસાઈ ?

સરળ સ્વભાવના ગુજરાત ભરૂચ, પાણેથા ગામના ધીરેન્દ્ર દેસાઈ આપણને સૌને યાદ એટલે છે કે તેમણે ૨3 નેશનલ અવોર્ડ અને 8 સ્ટેટ લેવલના ખેડૂત વિજેતા રહી ચુકેલા,  હવે MFOI અવોર્ડ 2023 એટલે કે ૨૪ મો નેશનલ માં અવોર્ડ માટે તેમના નામની પસંદગી થઇ ગઈ છે, ગુજરાતના ભરૂચના પાણેથા ગામ માં પોતાની ખેતી થી ડંકો વગાડી ચુકેલા  ધીરેન્ર્દ્ર દેસાઈને MFOI અવોર્ડ 2023 થી સમ્માનિત કરવા માં આવ્યા છે,   

ગુજરાત,ભરૂચ પાણેથાના સૌથી સફળ ખેડૂત જેમણે કેળાની ખેતી થી પોતાના સફરની શરૂઆત કરી જેમાં તમેણે સારી એવી કમાણી કરી અને બીજા ખેડૂતો માટે પ્રેરણાદાયક બન્યા, અત્યાર સુધી માં ધીરેન્દ્ર દેસાઈ  ૨3 નેશનલ અવોર્ડ અને 8 સ્ટેટ લેવલના અવોર્ડ  વિજેતા રહી ચુક્યા છે,  આગળની માહિતી એવી છે કેળાનું સૌથી વધુ ઉત્પાદન ગુજરાત માં થાય છે. 

અને ગુજરાત થી દેશ -વિદેશ માં પણ કેળા મોકલવા માં આવે છે, જેમાં સૌથી વધુ કેળાનું ઉત્પાદન કરતા  ધીરેન્દ્ર દેસાઈ નંબર એક પર આવે છે, કેળાની દુનિયા માં ૧૦૦  થી વધુ જાતિ છે. તમાં થી G9 જાતિના કેળાની ખેતી ધીરેન્દ્ર દેસાઈ દ્વારા કરવા માં આવે છે, સાથે તમને એ વાત જાણીને નવાઈ લાગશે કે G9 કેળાની ખેતી કરી વેચી અઢળક પૈસાની કમાણી કરે છે, આ સાથે બીજા ખેડૂતો માં પાણેથા ગામના ધીરેન્દ્ર દેસાઈ ગામના ખેડૂતો માટે  પ્રેરણાં રૂપ બન્યા છે, સાથે તેમના ફાર્મની મુલાકાત લઇ તેમના દ્વારા માર્ગદર્શન લઇ ગામના ખેડૂતો ખેતી કરી રહ્યા છે, અને ખેડૂતો આગળ વધી રહ્યા છે. 

આ પણ વાંચો : ધીરેન્દ્ર દેસાઈનો ઇન્ટરવ્યુ વિડિયો જુઓ 

આ પણ વાંચો : MFOI 2023: ભારતના સૌથી ધનિક ખેડૂત, છત્તીસગઢના રાજારામ ત્રિપાઠીને 'મહિન્દ્રા રિચેસ્ટ ફાર્મર ઑફ ઈન્ડિયા એવોર્ડ' મળ્યો

Share your comments

Subscribe Magazine

More on News

More