કિમ જોંગના દુશ્મનોને ખબર પડી જાય કે તેમને કયા રોગો છે અથવા તેઓ કોની દવા લઈ રહ્યા છે. તેમનો આ ડર છે,
તે વર્ષ 2018 હતું, જ્યારે કિમ જોંગે કંઈક હાસ્યાસ્પદ કર્યું હતું. પરમાણુ હથિયારો પર વાતચીત માટે ડોનાલ્ડ ટ્રમ્પને મળવા તેઓ સિંગાપોર પહોંચ્યા હતા. ડીલ દરમિયાન ક્યાંક સહી જરૂરી હતી.
મુસાફરી કરતી કારના કાફલામાં ઘણા ટોયલેટ છે જેથી કિમ ત્યાં આરામ ટોયલેટ કરી શકે જેથી તેમની પોટી કોઈ દુશમનના હાથમાં ન આવે.
કિમ જોંગને ધૂમ્રપાનનો શોખ હોવાનું કહેવાય છે. પરંતુ અહીં પણ એક મોટો ટ્વિસ્ટ છે.
તેનું સંપૂર્ણ સ્વરૂપ છે : ડીઓક્સીરીબોન્યુક્લીક એસિડ. આ એક ન્યુક્લિયસ છે, જેમાં કોઈપણ માનવ અથવા પ્રાણીની આનુવંશિક માહિતી હોય છે.