આંધ્રપ્રદેશના ખેડૂતો મોટા પાયે તેની ખેતી કરે છે. આ કારણોસર આંધ્ર પ્રદેશ ઉત્પાદનની દ્રષ્ટિએ બીજા સ્થાને છે. દેશના કુલ ટામેટા ઉત્પાદનમાં આ રાજ્યનો હિસ્સો 10.92 ટકા છે.
Tomatoમાં રહેલા ગુણોના આધારે તેને સુપર ફૂડ ગણવામાં આવે છે. ટામેટા જેટલા સારા લાગે છે તેટલા જ ખાવામાં પણ સ્વાદિષ્ટ છે.
ઉત્પાદનની દ્રષ્ટિએ ભારતના ટોચના ત્રણ રાજ્યોમાં કર્ણાટક ત્રીજા ક્રમે છે. અહીં 10.23 ટકા ટામેટાંનું ઉત્પાદન થાય છે.
Tomatoના સેવનથી આંખના રોગોથી બચી શકાય છે. આ માટે ટામેટાંમાં મળતું વિટામિન સી ફાયદાકારક સાબિત થઈ શકે છે.
જાણી લો કે ટામેટાંના ઉત્પાદનમાં તમિલનાડુ ચોથા સ્થાને છે. પાંચમાં સ્થાને ઓડીશા અને છઠા સ્થાને આ રાજ્યના ખેડૂતો દર વર્ષે 6.87ટકા ટામેટાંનું ઉત્પાદન કરે છે.